એક ભરવાડ તેના પ્રાણીઓ નું ટોળું લઇ ને રોડ ની સાઈડ માં ઉભો હતો..
તેવા માં એક મર્સીડીઝ ગાડી આવી, ઉભી રહી અને ડ્રાઈવર ની સીટ પર થી એક વ્યક્તિ બહાર આવ્યો,
જેણે રેમંડ નું સુટ, રેબન ના ચશ્માં, ટાઈટન ની ઘડિયાળ પહેરી હતી..
તે આવ્યો અને પેલા ભરવાડ ને કહ્યું,
જો હું તને એ કહું કે તે તારી પાસે કેટલા ઘેટા છે તો, શું તુ મને તેમાંથી એક આપી શકે?
પેલો ભરવાડ તો તેની સામે જ જોતો રહ્યો! પછી પેલા ચરતા ઘેટા તરફ જોયું અને બોલ્યો,
“ઠીક છે!”
પેલા એ તો ગાડી પાર્ક કરી, લેપટોપ કાઢ્યું, નેટ ચાલુ કર્યું, નાસા ની વેબ સાઈટ પર જઈ ને જી.પી.એસ દ્વારા ગ્રાઉન્ડ સ્કેન કર્યું,
એક્સેલ ખોલી ને અલ્ગોરીધમ અને ટેબલ સેટ કર્યા..
પછી તેના હાઈ ટેક પ્રિન્ટર થી ૧૫૦ પેઈજ નો રીપોર્ટ તૈયાર કરી પ્રિન્ટ કર્યો..
ભરવાડ પાસે જઈ ને બોલ્યો કે,
૧૫૮૬ ઘેટા છે ના એક ઓછું ના વધારે!!
ભરવાડે કહ્યું,
સાચું, આ લે તારું ઘેટું..
પેલા એ એક ઘેટું લીધું અને મર્સીડીઝ ની ડેકી માં મુક્યું..
ભરવાડે કહ્યું,
જો હું એ કહી દઉ કે તમારો પ્રોફેશન શું છે તો તમે તે પ્રાણી રીટર્ન કરશો?
પેલો બોલ્યો,
“કેમ નહિ..!”
ભરવાડ બોલ્યો,
તમે ઓડીટર હશો !
પેલો આશ્ચર્ય થી બોલ્યો,
તમને કેમ ખબર પડી..?
ભરવાડે જવાબ આપ્યો,
સીધી વાત છે….પહેલું તો એ કે તમે અહીં બોલાવ્યા વગર આવ્યા….બીજું એ કે મને જે પહેલેથી ખબર હતી તેના પર તમે શરત લગાવી….ત્રીજું એ કે તમે મારા ધંધા વિશે કઈ જાણકારી નથી !! મહેરબાની કરી મને મારો કુતરો પાછો આપો..!!

HAhaha nice one sir...
ReplyDelete